મને બહુ ગમે છે

LB 6

(રાગઃબડે અચ્છે લગતે હૈ યે ધરતી યે નદિયાં યે રૈના…..)

મને બહુ ગમે છે….

શું…..?

તારા નયનો, તારા ગાલો, તારી વાતો ને….

ને…? તું…. મને બહુ ગમે છે

હળવે હળવે ભાણ સરતો અસ્તાચળમાં જાશે,)

ભારે આંખે સંધ્યા કેરા પાલવમાં સંતાશે;     )(૨)

પણ મને ગમે છે તારા નયનો, તારા ગાલો, તારી વાતો ને….

ને…? તું…. મને બહુ ગમે છે

પલ પલ ગણતી આંખો તારી રાહમાં પથરાતી;)

મંથર વેગે ડગલા ભરતી આવે તું મલકાતી,   )(૨)

પણ મને ગમે છે તારા નયનો, તારા ગાલો, તારી વાતો ને….

ને…? તું…. મને બહુ ગમે છે

તારા મિલનમાં ને વિરહમાં ‘ધુફારી’ને જડેલી;)

મીઠી આ ગભરામણ ગમતી તારાથી મળેલી, )(૨)

પણ મને ગમે છે તારા નયનો, તારા ગાલો, તારી વાતો ને….

ને…? તું…. મને બહુ ગમે છે

૧૪-૦૧-૨૦૧૬

 

 

 

 

 

૦૮-૦૮-૨૦૧૫

 

 

Bade Acchee lagte hai Kyaa ???? Yeh Dharti ,yeh nadiyaa, yeh rainaa aur ? Aur tum Bade Acchee lagte hai Yeh Dharti ,yeh nadiyaa, yeh rainaa aur ? Aur tum mm mmmm O o O MAjhi re Jaiyo piya ke desh Hum tum kitane paas hai kitane duur hain chaand sitaare Sach poochho to maan ko jhoothe lagate hain yeh saare Hum tum kitane paas hai kitane duur hain chaand sitaare Sach poochho to maan ko jhoothe lagate hain yeh saare Magar saccche lagate hai Yeh Dharti yeh nadiyaa, yeh rainaa aur ? Aur tum mm mmmmmm hmmmmm Tum in sab ko chood ke kaise kal subah jaaogi Mere saath inhe bhi to tum yaad bahut aaogi Tum in sab ko chood ke kaise kal subah jaaogi Mere saath inhe bhi to tum yaad bahut aaogi Bade Acchee lagte hai Yeh Dharti ,yeh nadiyaa, yeh rainaa aur ? Aur tum mm mmmmm Bade Acchee lagte hai hmmmm hmmmm hmmm hmmmm hmm hmm hmm hmmm

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: