કોરી કિતાબ

કલમ અને કિતાબ

કોરી કિતાબ

સુંદર ચહેરાઓ સાથે શબાબ હોય છે;

એવા ચહેરાઓ સાથે રૂબાબ હોય છે.

છે પ્રશ્નની વણજાર ઊભી દિલ મહીં;

એનો કશો ક્યાં સાચો જવાબ હોય છે

કો ભોંય પર સુતા રહેલા માનવ તણાં;

આંખો મહીં તો મખમલી ખ્વાબ હોય છે

સાજન તણી સુકાયલી આંખો મહીં;

આંસુ તણો છુપો અસબાબ હોય છે

મુશાયરામાં બેઠો ‘ધુફારી’ હોય પણ;

    એના કર મહીં કોરી કિતાબ હોય છે

૧૭-૧૧-૨૦૧૫

 

 

 

 

 

 

૦૫/૧૨/૨૦૧૫

 

 

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: