દોડી ગયા

running

 

દોડી ગયા

ચઢી સોપાન તું દેવળ મહીં જાતી હતી;

મદદમાં હાથ ત્યાં ધરવા અમે દોડી ગયા

નયન કેરી અટારી તેં જરા ખોલી હતીઃ

હ્રદય સિંહાસને સરવા અમે દોડી ગયા

ધરાની ચોતરફ ફરતા શશીને જોઇને;

શશી માની તને ફરવા અમે દોડી ગયા

ભલે લોકો કહે મુજને દિવાનો શું થયું?

હ્રદય કુરબાન કરવા અમે દોડી ગયા

‘ધુફારી’ના હ્રદયમાં તું હતી બેઠી સદા;

કરીને પ્રેમની પરવા અમે દોડી ગયા

૦૫-૦૯-૨૦૧૫

 

 

 

 

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: