કિંમત હશે

F-4

કિંમત હશે

ફૂલમાં પમરાટ છે તો ફૂલની કિંમત હશે;

ફૂલમાં પમરાટ ના ના ફૂલની કિંમત હશે

બુઝ દિલીના વન મહીં ડર તણો અણસાર છે;

આ જગતમાં જે નિડર છે તેહમાં હિમત હશે

ઉગતો હો ભાણ તેને પુજનારા છે બધા;

અસ્ત થાતા ભાણની ના કોઇ પણ ખિદમત હશે

વાદ કે વિવાદ ખોટા ના કરો મિત્રો મહીં;

લાખ હો ઇચ્છા તમારી કોઇ ના સહમત હશે

આ “ધુફારી” માંગશે તો કેટલું એ માંગશે;

એટલું આપી શકો છો જેટલી મહોબત્ત હશે

૨૮-૧૦-૨૦૧૫

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: