ગાભરવું નથી

dap

‘ગાભરવું નથી’

મોતના અણસારથી ડરવું નથી;

જીન્દગીના ઝેર પી મરવું નથી;

ડૂબવામાં છે મજા એવી મને;

ના તરીને પાર ઉતરવું નથી

મન સદા ભ્રમણા ઘણી ઊભી કરે;

વમળ એ ભ્રમણા તણે તરવું નથી

કેટલા સંજોગ હો બિહામણા;

જો કરે હૂંકાર થરથરવું નથી

લોક નિંદા છો ‘ધુફારી’ની કરે;

તે થકી ગભરાઇ ગાભરવું નથી

૧૬-૧૦-૨૦૧૫

 

 

 

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: