ના બરબાદ કર

bottle

‘ના બરબાદ કર’

વાતનો પણ ના કશો વિવાદ કર;

ના કદી પાછા ફરી ફરિયાદ કર

દુઃખ તણી યાદી ભલે લાંબી હશે;

ભ્રમ સમા જે ભાસતા એ બાદ કર

સ્વજનો લડતા ઝગડતા હોય પણ;

ના કદી વચ્ચે પડીને લવાદ કર

મન કદી ખાટા થયા જો હોય તો;

મિષ્ટ થઇને તું જરા સંવાદ કર

છે સરકતી રેત સમ આ જીન્દગી;

કહે ‘ધુફારી’ રેત ના બરબાદ કર

૦૬-૧૦-૨૦૧૫

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: