‘લોકમાં આવી ગયો’

myself

‘લોકમાં આવી ગયો’

કાં ઘર મહીંથી ચાલતા ને ચોકમાં આવી ગયો;

લાગ્યું અચાનક એમ હું પરલોકમાં આવી ગયો.

આસન મળ્યું અદ્‍ભુત સિંહાસન સમું ભાસ્યા કરે;

તેના પરે જઇ બેસવાના રોફમાં આવી ગયો.

હું ઊંઘમાં ચાલ્યો હતો કે જાગતા ચાલ્યો હતો;

યાતો વિમાસણ થઇ મને પ્રકોપમાં આવી ગયો.

ફૂંવાર ઉડે સપ્તરંગીના એવા અજબ માહોલમાં;

લાગ્યું મને હું તો ગગનના ગોખમાં આવી ગયો.

જોયા ‘ધુફારી’ આવતા તંદ્રા થકી જાગી કરી;

લાગ્યું ફરી પરલોકથી આ લોકમાં આવી ગયો.

૧૯-૦૪-૨૦૧૪

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: