એ જરા ગાંડી હતી

manchali

એ જરા ગાંડી હતી

એ મને ક્યાંથી મળી’તી એ કશું કહેવાય ના;

આંખથી આંખો લડી’તી એ કશું કહેવાય ના

હું હતો ઉત્તર તરફથી એ દક્ષિણથી આવતી;

કેમ એ પાછી વળી’તી એ કશું કહેવાયના

કેશની લાંબી લટો પસવારતા મલકી હતી;

એ નજર વીંધી ગયેલી એ કશું કહેવાય ના

આ પછી પાછી મને મળશે અગર તો ના મળે;

શોધવા એના સઘડ ક્યાં એ કશું કહેવાય ના

જે હકિકત થઇ હતી કીધી ‘ધુફારી’એ કહ્યું;

એ જરા ગાંડી હતી પણ એ કશું કહેવાય ના

૧૫-૧૨-૨૦૧૪

 

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: