‘શું વાત કરો છો?’
એક જગાએ કોન્ગ્રેસ અને ભાજપના કાર્યકરો ભેગા થઇ આકાશ તરફ જોઇ રહ્યા હતા
રજનીઃ આ બંને પક્ષના માણસો ભેગા થઇ ને આકાશમાં શું જુવે છે?
કાન્તઃ ચુંટણી પ્રચાર માટે રજનીકાન્તને બોલાવ્યો છે.
રજનીઃ તો એ ક્યા પક્ષનો પ્રચાર કરવાનો છે?
કાન્તઃ એ નક્કી કરવા માટે જ રજનીકાન્તે ટોસ કરેલો એ સિક્કો હજી સુધી નીચે નથી આવ્યો.
Filed under: General |
Leave a Reply