કાંચમાંથી

“કાંચમાંથી”

મારે આંગણ મજનું થઇને રોજ મોરલિયો નાચે;
ઢેઢામણી એ ઢેલ રિઝવવા થનગન થનગન નાચે
મજનું મોરલિયાના નાચે રિઝયા ઢેલ રાણી;
મિઠાઇ કટકો સરી પડ્યો ત્યાં કાગડાની ચાંચે
કાનાજીના મોર મુકુટની શોભા અનેરી કાજે;
લીમડો કુદી દોટ મૂકી પીછું લેવા પાંચે
ચશ્મામાંથી આજુ બાજુ જોતા’તા ગંગાબા;
ઓટલે બેઠા મંદિર કેરા નિત નિત ગીતા વાંચે
“ધુફારી” વિશ્મિત નયણે જોતો ને મલકાતો;
બંગલીમાં ઊભો રહીને દીઠું બારી કેરા કાંચે

૦૬/૦૯/૨૦૧૧

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: