નવું સાહસ

વાંચક  મિત્રો

ઘણા લાંબા અંતરાય સુધી ગેરહાજર રહેવા બદલ દીલગીર છું.એક અગત્યના સમાચાર અમેરિકામાં રહેતા મારા અજીજ શ્રી વિજયકુમાર શાહ દ્વારા ચલાવાતું “સહિયારૂ સર્જન” અભિયાનમાં અલગ અલગ લેખકો દ્વારા લખાયેલા ચેપ્ટર્સથી રચાતી નવલકથામાં અત્યાર સુધી લગભગ દશેક નવલકથાઓ લખાઇ છે એ જ સહિયારા સર્જનમાં શરૂ થયેલી મારી નવલકથા “તારામતી પાઠક” http://www.gadyasarjan.wordpress.com ક્લિક કરવાથી વાંચી શક્શો એ વાંચીને તમારો અભિપ્રાય જરૂર જણાવશો.