“અંદરની”

“અંદરની”

કબર આરસ તણી હો યા ચણેલી ઇટ પથ્થરની

બનીને શબ મહીં સુતા કથા છે એ જ અંદરની

તવંગર છે કુટીરોમાં ગરીબો છે મહાલયમાં;

નથી આ ધન તણી વ્યાખ્યા સમજ છે એ જ અંદરની.

રજતની હોય એ થાળી અગર એ હોય માટીની;

બધાના પાત્રમાં રોટી ગરીબોની તવંગરની.

નનામી વાંસની બાંધો અગર હો કાસ્ટ ચંદનની;

અગનમાં શબ બળી જાતારહે છે રાખ અંદરની.

ઘડેલા એક માટીથી બધા માનવ જગતનાથે;

“ધુફારી”પણ અલગ રચના બધાની બહાર અંદરની.

૨૪.૦૮.૨૦૦૮

4 Responses

 1. સરસ રચના.

  • ભાઇશ્રી શુકલા
   મારા બ્લોગની વિઝિટ લેવા બદલ આભાર આવી જ રીતે અવાર નવાર પધરતા રહેશો અને માત્ર બે શબ્દ્થી નહીં કશુંક સવિસ્તાર જણાવો તો સારૂં
   આભાર

 2. સરસ રચના છે … ઘણા સમયે આપના બ્લોગ ઉપર આવવાનું શક્ય બન્યું …. આજે તો એક સાથે ઘણુંયે વાંચી લીધું !

  • આવી જ રીતે અવાર નવાર વાંચવાનું રાખશો
   આભાર

Leave a Reply to Pancham Shukla Cancel reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: