“જીયણ“(કચ્છી)
જીયણજો ચક્કર ફરેતો,જાણે ફરેતો ગરીઓ;
લફી વેને જ તું ન ફરને,જી લફે કાગરીઓ.
બોલપેનજા પગ થીંધે ને,પેનજી મા મરી વઇ;
કલમજી ત ટાંક તૂટી પઇ,ખાલી થઇ વ્યો ખડીઓ.
ત્રાંમો પતર કંજો વકણી,લોજા વાસણ આણ્યા;
પતરાળી કે વા ખણી વ્યો,અન ભેગો વ્યો પડીઓ.
બભોંઇ વઇ ને ત્રભોંઇ ભેરી,કરઇ કડાં લફી વઇ;
વલાયતી ત વલાત વ્યા ત,ક્યાંથી લજધો નરીઓ.
સતમાળજા મનાર ખડક્યાં,તેં મથે આગાસી;
સોસાયટીજે જંગલમેં ચો,ક્યાંનું લજધો ફરીઓ.
ડોરબેલ ધરવાજા ખોલે,સંગર કડાં ન ખુખડે;
પુછે“ધુફારી“કત વઇ તાડી,ને કતવ્યો આગરીઓ.
૨૦/૦૪/૨૦૦૬
Filed under: Kachchhi |
Leave a Reply