“ના કહું”

ના કહું

 

હાથ માંગે તું અગર તો ના કહું;

જાન માંગે તું અગર આપી દઉ.

 

હોઠની ને આંખની ભાષા મહીં;

પ્રેમના ઉત્તર બધા આપી દઉ.

 

હોઠના મલકાટની કિંમત મને;

કેટલી શબ્દમાં ક્યાંથી કહું.

 

આંખની ઓળખ બધી મારી તને;

તું બને આણજાણ માપી લઉ.

 

દિલ નજરથી ભલે ઘાયલ થતું;

ઘાવ ઉપર ઘાવ હું ચાંપી લઉ.

 

નાધુફારીને કશું પુછો હવે;

શું હશે ઉત્ત્રર ભલા ક્યાંથી કહું.

 

૦૩/૧૧/૨૦૦૫

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: