“કહી દેજો”

કહી દેજો

 

અગર કહેવા ચહો જો કંઇ કશું પહેલાં કહી દેજો;

બાકી રાખતા એમાં હ્રદય ખોલી કહી દેજો.

 

કશું પણ હું કહું એમાં કશી શંકા નહીં કરતાં;

સમજાયું અગર તમને ફરી કહેવા કહી દેજો.

 

કદી પણ પીઠ પાછળ ના કશું કહેતા નહીં ફરતા;

ભલે મીઠું અગર કડવું રહી સામે કહી દેજો.

 

અગર જો કંઇ વચન લેવા ચહો તો લઇ લેજો;

બાકી રાખતા એમાં હ્રદય ખોલીને કહી દેજો.

 

ધુફારીની બધી વાતો હંમેશાથી રહી ચોખ્ખી;

સ્મરણમાં ના રહે એવું જરા એને કહી દેજો.

 

૨૩/૧૧/૨૦૦૫

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: