“આવને”

આવને

 

આવને ખોટા મસે પણ આવને;

તું કહે તું ક્યાં હશે પણ આવને.

 

ના કશી કોઇ શરત વાતમાં;

પછી જોયું જશે પણ આવને.

 

જ્યાં કદી પ્યારનો સેતુ હતો;

ના કશું બાકી હશે પણ આવને.

 

બદ ઇરાદો કંઇ ન્તો તું માનજે;

સત્ય સાબિત થશે પણ આવને.

 

ધુફારીદિલ મહીં ફરતો રહે;

તું કહે ચાલ્યો જશે પણ આવને.

 

૨૨/૦૯/૨૦૦૫

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: