“કઇ છે?”
પીધા પછી ક્યાં ખબર પડે છે કે કઇ છે?
પ્યાસી કદી ના પુછશે કે કઇ છે?
જો જીભને ચટકો મળે શું વાત છે?
ક્યાં છે પડી આ જીભને કે કઇ છે?
જો તરબતર દિલ ગમ બધા ભૂલી શકે;
ના દિલ ચહે એ શોધવા કે કઇ છે?
ક્યાંથી મળે એ યાદ રાખે ચાલશે;
ચાખી “ધુફારી” કહી શકે કે કઇ છે?
૨૧/૦૩/૨૦૦૫
Filed under: Poem |
Leave a Reply