“બાદબાકી”

બાદબાકી

 

કદી પાછા ફરી જિંદગીને જોઇ તાકી છે;

બહુ ઓછા છે સરવાળા વધારે બાદબાકી છે.

 

પ્રણયનો રંગ પાકો હોય છે એવું બધા કહે છે;

જમાનાના બધા ફિલસુફ એવી પણ નોંધ ટાંકી છે.

 

કશું પણ કામ કરવાની બધાની રીત ના સરખી;

અગર રાજા કે વાજા વાંદરાની રીત વાંકી છે.

 

કદી પીનારને પુછો શરાબી તું થયો સાથી?

મને ડૂબાડનારી મયકદા કેરી શાકી છે.

 

જગતમાં એક દીઠું ફૂલ જેને લાખ વંદન હો;

સ્વયં કંતાઇને જેણેધુફારીલાજ ઢાંકી છે.

 

૩૧/૧૨/૨૦૦૧

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: