“કાર્ગિલ”

કાર્ગિલ

 

છે નજર તારા પરે જગ તણી કાર્ગિલ;

દેશના બાંધવ તણી જો લાગણી કાર્ગિલ.

 

પાક પોતાને કહી નાપાક હરકતો જે કરે;

એને સબક શિખવાડશું મારી હણી કાર્ગિલ.

 

પ્રાંતમાં વહેંચાયલો છે દેશ તેથી શું થયું;

એકતાના દોરડા લીધા વણી કાર્ગિલ.

 

દુશ્મનો ઊભા ભલે હો મોલ જેવી હારમાં;

જો ધરી શમશેર તો લેશું લણી કાર્ગિલ.

 

હો ભલે તોફાન ધુમ્મસ બર્ફના વરસાદમાં;

હર વખત રહેશે સદા સૌ છાવણી કાર્ગિલ.

 

ભારતીના શીશપર સોહામણો તું શોભતો;

ધુફારીની નજરમાં તું મણી કાર્ગિલ.

 

૨૮/૦૩/૨૦૦૧

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: