“મોમાય“(કચ્છી)
(રાગઃ દર્શન દો ઘનશ્યામ નાથ મોરી અખિયાં……)
દોહરોઃમયુરવાહિની શારદા તોજી વીણાજા તાર
ઝુણકેતા જડે પ્રેમસે તડે પરગટે રાગ કેદાર
મેરૂં કર મોમાય માત મા તું ચાર ભુજાડી રે…….મેરૂં કર મોમાય
અખમેં અંજન મટમેં ખંજન ડરસણ તોજા મા દિલ રંજન;
સડ સુણધે તું બાલુડેજા ધોડે વારી રે(૨)… … મેરૂં કર મોમાય
ખનકે કંગન ભેરા ચૂડા ઝમકે ઝાંઝર ભેરા તોડા;
ઝગમગ ચમકે ટંકલ હીરા જરિયન સાડી રે(૨)… મેરૂં કર મોમાય
સાંઢડી હલધે ઘુઘરા ગુંજન સદાય સેવકજા ડુખ ભંજન;
સમરે તેંકે ભવસાગરમાં તારે વારી રે(૨)… … મેરૂં કર મોમાય
ગામ રતડીયેમેં કુળડેવી ડાસ પરભુ તોકે નીત સેવઇ
સમરયા સડ તું ડીધી રોજે સાંઢડીવારી રે (૨) … મેરૂં કર મોમાય
૧૦/૦૪/૨૦૦૦
Filed under: Poem |
Leave a Reply