“અરજ સુણી“(કચ્છી)
અરજ સુણી રખો ચરણમેં ડાસ
મન મોહ્યો મુરલીધર એડો,નત ડરસણજી આસ… …અરજ સુણી
મોહજે બાવે ઝારે વચમેં અટવાણું અગનાન;
રાત લગેતી કારી તેમેં પખડ્યો ઐ પરકાસ… … … … અરજ સુણી
સુગરા થઇવ્યા સુજીવન જેંકે ડનો ગુરૂજી ગનાન;
જગતગુરૂ ઐ હીન નુગરેજી સુણી ગનો અરધાસ … …અરજ સુણી
પાપ પુંઞજા લેખા જોખા બુજા નતો ભગવાન;
હથ જોડેને ડાસ પરભુ ચેં મેર કર્યો અવિનાસ. … … …અરજ સુણી
૨૧/૦૩/૧૯૯૮
Filed under: Kachchhi |
Leave a Reply