“મોરલી મધુરી“(કચ્છી)
(રાગઃ કનૈયા તોરે મંદિરોમેં દીપ જલે…)
મોહન તોજી મોરલી મધુરી વજે(૨);
વજે..મોહન તોજી મોરલી મધુરી વજે.
સુરજી સુરતા એડી લગી વઇ,
નાદ ગગનમેં ગજે(૨);
ગજે..મોહન તોજી મોરલી મધુરી વજે.
જોગી જટાડા ને સંત સૂફીનર,
નીત નીત તોકે ભજે(૨);
ભજે..મોહન તોજી મોરલી મધુરી વજે.
તીરથ તીરથ ગોત થીએતી,
સમરથ કે તું લજે(૨)
લજે..મોહન તોજી મોરલી મધુરી વજે.
હથ જોડે પોય ડાસ પરભુ ચે
મેર તું મું તે કજે(૨);
કજે..મોહન તોજી મોરલી મધુરી વજે.
૩૧/૧૨/૧૯૯૭
Filed under: Kachchhi |
Leave a Reply