“આળસ મહીં”

આળસ મહીં

 

કોણ જાણે શી મજા આળસ મહીં;

આળસુઓ રાચતા આળસ મહીં.

 

કામ તો ખુદ કશું કરતા નથી;

અન્યને પણ ખેંચતા આળસ મહીં.

 

પેટ ભુખ્યું હોય પણ પરવા નથી;

માંગવા ના જતાં આળસ મહીં.

 

ચોતરફ હો આગ બળબળ્તી છતાં;

ઠારવા ના માંગતા આળસ મહીં.

 

વ્હેંત છેટું મોત જોતા ના ડરે;

નાસવા ના જતાં આળસ મહીં.

 

ધુફારીવાત પણ કોની કરે;

જ્યાં ફરક ના પાડતા આળસ મહીં.

 

૨૨/૧૨/૧૯૯૭

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: