“મજા છે”

મજા છે

 

અગર રૂબરૂમાં મળો તો મજા છે;

સમયસર સમયમાં મળો તો મજા છે.

 

કરેલા કાળા કરમ કોછતાં પણ;

ક્યા ભવ તણી મળેલી સજા છે.

 

હ્રદયના દરદ દુવાથી મટે તો;

મળીને કરો બસ દુઆ ઇલ્તજા છે.

 

કહેલું સમજો નથી વાંક મારો;

તમારો ગુસ્સો ફકત બેવજા છે.

 

મળે જોધુફારીચડવી ને ચશ્મા;

કહેજો કે દફતરમાં આજે રજા છે.

 

૦૮/૧૦/૧૯૯૬

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: