“ના કહી શકું”

ના કહી શકું

 

હું તને ચાહું છતાં ના કહી શકું;

એક અક્ષર રૂબરૂ ના કહી શકું.

 

ઉર મહીં અરમાન લઇને હું ફરૂં;

ને હ્રદય પર ભાર ના સહી શકું;

 

જાણ છે તું ક્યાં અને ક્યારે મળે;

તે જગા પણ હું કદી ના જઇ શકું.

 

આમ તો છે દોષ મારો એટલે;

દોષ તકદીરને ના દઇ શકું.

 

હુંધુફારીનું કહ્યું માનું નહી;

ને છતાં તારા વગર ના રહી શકું.

 

૦૬/૧૨/૧૯૯૬

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: