“બે ખબર”

બે ખબર

 

હૂં મારાથી રહ્યો છું બેખબર;

વાત કરવી શું તમારી બેખબર.

 

આગમન તારૂં થયું જાણ્યું નહીં;

દિલના દરવાજા ખુલ્યાતા બેખબર.

 

શોધ હું તારી તો કરતો હતો;

ને હ્રદયમાં તું હતીથી બેખબર.

 

સ્પંદનો જાગ્યા હતાં શબ્દો તણાં;

બોલ તારા જાણવાથી બેખબર.

 

સ્પર્શ તારાથી થયો ઉન્માદ પણ;

ના તને સ્પર્શી શક્યો હું બેખબર.

 

તું મને નિષ્ઠુર સમજી ને ગઇ;

ને વિયોગી દિલ થયું બેખબર.

 

જિન્દગી ચાલી ગઇ માણી નહીં;

મોત શું માણેધુફારીબેખબર.

 

૧૭/૦૧/૧૯૯૬ 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: