“ખૂદાઇ આપજો”

ખૂદાઇ આપજો

 

ગમ બધા ભૂલી શકે એવી દવાઇ આપજો;

લાગણી લૂછી શકે એવી દવાઇ આપજો.

 

મયકશોને મયથી વ્હાલું જગતમાં કંઇ નથી;

મય કદી ખૂટે નહીં એવી સુરાહી આપજો.

 

નવરસો કેરી સરિતાઓ મહીં નાહ્યા પછી;

ના કશા અરમાન જાગે એવી નવાઇ આપજો.

 

અન્યને હસવા હસાવાના રચ્યા તેં ખેલ બહુ;

ખુદ ઉપર હસવું પડે એવી ભવાઇ આપજો.

 

જગતના ના જો તું આપવા ચાહે કશું;

ધુફારીને માંગેલી ખુદાઇ આપજે.

 

૧૪/૦૧/૧૯૯૬ 

    

 

 

 

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: