“ક્યાં ગઇ?”

ક્યાં ગઇ?”

 

કોઇ તો ક્યોતો ખરા ક્યાં ગઇ?;

હું ફર્યો આખી ધરા ક્યાં ગઇ?.

 

રૂપના ઉન્માદથી અંજાયેલી;

આંખ ચોળી ના મળી ક્યાં ગઇ?.

 

હવા ને સ્પર્શ ને છટા;

હું રહ્યો મમળાવતો ક્યાં ગઇ?.

 

આભની ઉંચાઇને આંબી ગયા;

ને પડી પછળાટ પણ ક્યાં ગઇ?.

 

એહને આશ્લેષવા જાવું હતું;

શોધ તો નિષ્ફળ રહી ક્યાં ગઇ?

 

જિન્દગી બાકી હતી ઓછી પડી;

મોત કેર ઉંબરે ક્યાં ગઇ?.

 

નાધુફારીજાણતો પુછો નહીં;

યુવાની જિન્દગીથી ક્યાં ગઇ?.

 

૧૯/૦૧/૧૯૯૬

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: