“રડ નહી”

રડ નહી

 

અય દિલબેતાબ મારા રડ નહી;

અસ્ત થાતાં જોઇ તારા રડ નહી.

 

એક ડુસ્કુ સાંભળી જાગી જશે;

હશે અરમાન તારા રડ નહી.

 

લાગણીની માંગણી મુશ્કેલ છે;

પુરવા તું બે સહારા રડ નહી.

 

જિન્દગી સૌને ફળે એવું નથી;

જોઇએ તકદીર સારા રડ નહી.

 

ધુફારીગાય લોરી સાંભળી;

ખોળલે તું પોઢ પ્યારા રડ નહી.

 

૦૨/૦૭/૧૯૯૫

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: