“ફૂમકા“(કચ્છી)
(રાગઃ ગીરા હૈ કિસીકા ઝૂમકા… …)
ચોટલે લમેમેં ફૂમકા,
રતા પીળા શોભે વઠા રેશમી(૨)… …ચોટલે
શેરી મંજા રોજ વંઞે છોકરી રૂપાડી.
કડે પેરે પંજાબી ને કડે પેરે સાડી(૨)
કનેમેં મોતીજા જુમકા.
રતા પીળા શોભે વઠા રેશમી(૨)… …ચોટલે
ટ્કો કઢે કજર વજે અખ અણિયાણી,
હેલારો મથેતે ખણી રોજ ભરે પાણી(૨)
જેરજા વજેતા ઠુમકા,
રતા પીળા શોભે વઠા રેશમી(૨)… …ચોટલે
ત્રસંજાજો ટાણો વો ને “પરભુ” મલઇ સામી.
નેણ મલી રયાણ ક્યોં ને હીયેં ભર્યો હામી(૨)
એંધાણી મેં ડને ફૂમકા,
રતા પીળા શોભે વઠા રેશમી(૨)… …ચોટલે
૨૨/૧૧/૧૯૯૫
Filed under: Kachchhi |
Leave a Reply