“થાયા કરે”

થાયા કરે

 

જિન્દગીભર બસ મને ચાહ્યા કરે;

આજ કો એવું મળે ચાહ્યા કરે.

 

મળે ને આભથી વરસાદ પણ;

પ્રેમ ને વરસાદમાં નાહ્યા કરે.

 

વૃક્ષ કોઘેઘુરની છાયા તળે;

પ્રેમગીતો દિલ ઉભય ગાયા કરે.

 

આંખડીમાં આંખડી ડૂબ્યા પછી;

ઘેનના ચકચૂર રસ પાયા કરે.

 

ધુફારીભાગ્યનો બળવાન છે;

સદા ચાહે અને થાયા કરે.

 

૨૫/૦૬/૧૯૯૫

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: