“ખોટા હતાં”

ખોટા હતાં

 

હાથ જાલી તેં કરેલા વાયદા ખોટા હતાં;

મોહજાળોથી ભરેલા વાયદા ખોટા હતાં.

 

બહુ સિફતથી ચાલ તેં શતરંજની ચાલી હતી;

તેં ચુનેલા ચાલના પાયદા ખોટા હતાં.

 

જે રકમના દાખલા માંડ્યા હતા ઉસ્તાદ તેં;

દાખલા ખોટા પડ્યા ને ફાયદા ખોટા હતાં.

 

ધુફારીજાણતોતો એમ તો બીના બધી;

વાયદા જેવા ઘડેલા કાયદા ખોટા હતાં.

 

૩૦/૦૬/૧૯૯૫

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: