“મોસમ છલકે”

મોસમ છલકે

 

મોસમ છલકે હૈયા મલકે વાયુ હલકે વાતોતો;

એક અટુલો મારગ ભૂલો કે રંગીલો જાતોતો.

 

ચાલ લચીલી વેગ ભરેલી ને મદઘેલી મતવાલી;

છલકાતા ને મદમાતા ગીત મધુરા ગાતોતો.

 

ભાવ ભરેલી આંખ ઢળેલી રૂપમઢેલી ઉભેલી;

સ્વપ્ન સુંદરી સપના પેરી મંદમંદ મલકાતોતો.

 

આંખ શરાબી ગાલ ગુલાબી હોઠ શબાબીધુફારી“;

માસુક મળવા હૈયે જડવા વ્યાકુળ થઇ રઘવાતોતો.

 

૨૪/૦૬/૧૯૯૫

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: