“થવાના”

થવાના

 

ગણો છો સગા જે સગા ના થવાના;

તમારા હતા ના તમારા થવાના.

 

ઘડી બે ઘડી જરા સાથ આપો;

જીવનભર પડેલા પનારા થવાના.

 

ચરણરજ સમાણા જણાતા હતા જે;

અચાનક ચમકતા સિતારા થવાના.

 

ફરકતું હતું ના ફકિરીમાં કદીકો;

અમીરી મળે સૌ લુંટારા થવાના.

 

બજારે મળેના કદી ક્યાંય બુધ્ધી;

ઘમંડે ભરેલા પટારા થવાના.

 

મજધારમાંથી તરી પાર આવે;

કસ્તી ડુબોતા કિનારા થવાના.

 

તમોને કહુ કે કહુ ના જાણું;

અજાણે અચાનક ઇશારા થવાના.

 

નકામી ગઝલ જેધુફારીગણીતી;

પઠન ગઝલના દુબારા થવાના.

 

૦૩/૦૩/૧૯૯૪

(પ્રયત્ન જુન૯૪માં પ્રકાશિત્)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: