“દાદ આપું”

દાદ આપું

 

મેહુલીઆના આગમને તને સાદ આપું;

હ્રદયમાં વરસી રહેલ વરસાદ આપું.

 

યાદ તમને હોય કે ના હોય તો પણ;

મદભરેલી સાંજ કેરી યાદ આપું.

 

આટલા અતડા તમે શાથી રહ્યા છો;

મન મહીં ધરબાયેલી ફરિયાદ આપું.

 

ના કોઇ એક શબ્દ પણ સંભળાયો કદી;

તો કહો ક્યા શબ્દનો પ્રતિસાદ આપું.

 

ચાહના અવહેલના પર મૌનની ચાદર પડી;

મૌનને પણધુફારીદાદ આપું.

 

૧૨/૦૮/૧૯૯૩

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: