“અમસ્થા”

“અમસ્થા”

અમોને તમે તો મળીગ્યા અમસ્થા;
મળેલા નયન તો લડીગ્યા અમસ્થા.

ધડકન હ્રદયની કદીપણ ગણીના;
અચાનક વધી તો છડીગ્યા અમસ્થા.

તલસ્યું હ્રદય ના કદી કોઇ કાજે;
વિરહમાં અમે તો બળીગ્યા અમસ્થા.

કુંડાળાની વચ્ચે ગણી ઘર તમારૂં;
ચક્કર પર ચક્કર ચડીગ્યા અમસ્થા.

તમો તો હશો કે હશો નઇ ન જાણું;
“ધુફારી”પ્રણયમાં પડીગ્યા અમસ્થા.

૨૪/૧૦/૧૯૯૩
(પ્રયત્ન એપ્રિલ’૯૪ પ્રકાશિત)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: