“નંદકિશોર“
(રાગઃ સકલ જીવનકો તુંહી આધાર….)
નંદકિશોર….
મુરલી મનોહર નંદકિશોર(૨) શ્યામ સુંદિરવર શામળિયો તું……નંદકિશોર
તુંહી કાનો તુંહી કનૈયો(૨) જશુમતિ કેરો છૈયો …………………….નંદકિશોર
તુંહી વૃંદાવનમાં રમતો(૨) તું કાળો પણ સૌને ગમતો……………નંદકિશોર
તુંહી કારક તુંહી પાલક(૨) આ જગ તારૂં બાલક…………………..નંદકિશોર
૦૬/૦૨/૧૯૯૧
Filed under: Poem |
Leave a Reply