“ધુફારી ચેં“(કચ્છી)
રીતભાત ગઇધર વડો ઘડાય જૂકો ભવીસ;
“ધુફારી“ચેં ઉ નર થીંયે ભાકી મળે ખવીશ.
વંગી લઠ સીધી થીએ જ વારયો ઉંધો વંગ;
“ધુફારી“ચેં ત ધૂળ પઇ જ બૂજે ન અતરો નંગ.
ફૂલીને થે ફાળકો ખરચે બૌ કલધાર;
ધન “ધુફારી” નંઇ હલે માલકજે ધરબાર.
મંગો ત માલક વત મંગો ઉ વડો દાતાર;
“ધુફારી“મંગધે માડુઆ ક્યોં પરવશ લાંચાર.
ધુસમણ કેણા સેલ અઇ કોય ન ખપધી ચાલ;
“ધુફારી“ચેં ચોજા વંઞી ગાલમેં નાય કીં માલ.
૧૬/૦૯/૧૯૯૧
Filed under: Kachchhi |
Leave a Reply