ચોરો“(કચ્છી)
ચવડાઇ ચથરાઇ ચીકણી ક્રરેલાય કરે,
ધડકી ચબે ને સના ચોચા ચુંઢેલાય કરે;
પથરે ચોફાર ચેજો ચોરો ભરેલાય કરે,
નવરા ટટ મડે બ્યો ચો ઇ કુરો કરે.
નટુભા ને જટુભા માણશી ને મોડજી,
લાધુભા ને માધુભા ગંભીરશી ને ગોડજી;
નાનુભા ને ભાનુભા ભારમલ ને ભાણોજી,
જખુભા ને તખુભા રણમલ ને રાણોજી.
કાયા જ ડસો ત વસો સુંઢલેમેં સા ખણે,
જીબો બાપા કંધે છતાં હથેં મંજા વઠા છણે;
વંગ વે કુંભારજો ને ગડોડે કે લઠ હણે,
એડા ત નમુના ગચ ગોઠવાણા અચી ગણે.
ખુણેમેં ખવાસ વઠો ખરલ કસુંભો કરે,
છગલો હજામ વઠો તાંસરીમેં છાણે ભરે;
કંજેજી કટોરી ભરે કસુંભો ચોરેમેં ફરે,
અંજલી ડેવાણી વઠે આંગરી બ બોડે કરે.
મનમેં જ પેણી કરે મનમેં રનાણા વઠે,
મનમેં ધીંગાણું કરે વેરી પ્યા કમાણા વઠે;
મોતજી સજા સુણાયો મનોમન નીયા કરે,
મનોમન ઠાર ક્યોનો ગ્વારજી ભંધુક ભરે.
કેંજી લગી કેંજી ભગી કેંજી ઉસઇ સાંવરે,
કેંજી ખુટી કેંજી તુટી કેંજી આવઇ માઇતરે;
કેર સખર કેરે સીંગુ કેર આય નપાણીઓ,
આંગરી ઇશારે કેર નચેતો ભજાણીઓ.
સોંટે જેડી સની કેર ભેંસ જેડી જાડી કેર્,
રૂપમેં રૂપારી કેર મસ જેડી કારી કેર;
નઉં ઘર મંઢે કેર ગામ સજો ગડે કેર,
ધણી સુતો છડે કેર ત્ર્યાત ભેરી લડે કેર.
કેર વે ધુફીજો ડર કેર વે સુખજો ફર,
કેર વે ધમાગચર કેર વે ગડોડો ખર;
કેર ડ્ઠો લગે છીર કેર વઠો કરે થર,
કેર નર વે પતર કેર કેંજી કેં કતર.
વસ્તીમેં વાંઢો કેર વેવારમેં બાંઢો કેર,
સુભાવજો ટાંઢો કેર ગામ મંજા ગાંઢો કેર;
બત્રી લખણે બાડો કેર બુધીજો જાડો કેર,
જાડો ફૂસપાડો કેર લગને લગને લાડો કેર.
લોલરી હલાઇધેને કેંજી વઠી વઇ લાર,
ઘઢપણ પંઢજે તે કોક ચડી વ્યા ખાર;
કેફી કસુંભેજો કેંકે લગો વઠે સનો ભાર,
અફીણ ન ઉગો જેંકે છગલે કે ડનો ગાર.
વંઞ વંઞ ગામ મંજા ગની અચ ખન ચાય,
કારી ચાય પીધે વના અફીણ ઉગે ઇ નાય;
શંકુડે જો હટ સાવ ગામજે છેવાડે આય,
રવાતો તું વંઞી કરે ઢીંગલા તું બ ખટાય.
ઉજરેલી અખીયેંસે થ્યો રવાનો છગલો,
શંકુડેજી હટ વટે ડને ધક્કો ભગલો;
ધક બુસટ હલધેમેં વંઞીને પ્યો વાગલો,
શંકુડો ચે માલ ખણ ખોટો મથી ગાગલો.
કેણ લઘુશંકા વઠો નયજી આટાર વચ,
“પ્રભુ“ચે છગલે કે કસુંભો ચડી વ્યો ગચ;
ચુરરર ઇ અવાજ સુણી પુડીકેજી ખન ચાય,
ભેંસા હી ત ઉકરેતી પટ પોંધેં ઇ ઠલાય.
૦૧/૦૨/૧૯૯૧
Filed under: Kachchhi |
Leave a Reply