“હાઇકૂ“
પાંપણ જાણે આંખની કીકી કાબરો ઉડી ગોધુલી ટાણે
ઉપરની આકાશ સમાવી બેઠી જોને જોઇ પનિહારીએ ધૂળના વાદળોમાં
નીચેની ધરા જગત આખું જગડતી‘તી સૂર્ય ડૂબ્યો
પાળિયા પર દિવાદાંડી જો કાળી બિલાડી ઝાકળ પડી
રક્ત ટપક્યું‘તું શોધી રહી છે કોઇ આંખ મીંચી શોધતી કહે ફૂલ ધતુરો
આકાશમાંથી સૂની કેડીઓ સૂનકારને હું છું રૂપાળો
૧૭/૦૭/૧૯૯૦
Filed under: Poem |
Leave a Reply