“મીં“(કચ્છી)
લાલો ચેતો વાલેકે ભા,હીં કી થઇ પ્યો ભલા?
આસાડ વ્યો નેસરાણ અધવચ,મીં કીં રઇ વ્યો વલા?
મીં મનીસટર થઇ વ્યો પાંજો,હાણે મુંજા વલા;
નરભધાજી ગાલ સુણીચેં,આઉં ઐયા કાં અલા.
થીએ ચુંટણી અચે મનીસટર,લરી લરી થીં ગલા;
પતે ચુંટણી ખુડસી મલધે,પરજા કે ડીએ ખલા.
વડર ખણીને જોજનાજા,ફેરી કરે ઇ ઠલા;
ગજણજા ભાસણ વીજ વચનજી,વરસે ઇનજી બલા.
સતી કાઠતે જોર ચડે ન,વસે જોર કીં ભલા?
જોર “ધુફારી” જલે જ અનકે,ભજધો કચ્છનું વલા.
૩૦/૦૭/૧૯૯૦
(કચ્છમિત્ર તા.૧૪/૦૮/૧૯૯૦ પ્રકાશિત)
Filed under: Kachchhi |
Leave a Reply