“કડાં“(કચ્છી)
(રાગઃ દગા દગા વઇ વઇ વઇ……..)
કડાં કડાં વઇ વઇ વેં… …
કડાં કડાં વઇ વઇ વેં…ગોરી
હાણે જલાણી તોજી ચોરી… … … કડાં કડાં
મથેતે માટી ઠલી વાટ મથુરાજી જલે,
જમનાઘાટ અચેં ક્યાનું તું કેં કેંતી મલે;
હાણે શરમાય મ તું ગાલ લકાય મ તું,
હે રાધે હે રાધે હે રાધા… … … .કડાં કડાં
ભલે તું કીં ન કુછે તોંય પણ ખબર પેતી,
ડસીને રંગઢંગ તોજા ને નજર ચેતી;
કોય ચોરાય ગડે હૈયો હેરાય ગડે,
હે રાધે હે રાધે હે રાધા… … … .કડાં કડાં
“પરભુ“ત ગોતે ગોતે રોજ કડાં કાન મલે,
રમાડે લકબુચાણી તું રખેતી કાન જલે;
કેર ચતચોર કેંજો નાય જભાભ તેંજો,
હે રાધે હે રાધે હે રાધા… … … .કડાં કડાં
૦૨/૧૧/૧૯૯૦
Filed under: Kachchhi |
Leave a Reply