“આશાર”

“આશાર”
(રાગઃ ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો…..)
મડઇથી શીતલા ને શીતલાથી કાઠરે,ચોજા મ કત હલ્યા બેલી રે(૨)
હલો હલો આશાર અલબેલી રે… … … … … … … … … … … … મડઇ
શીતલાજે ઓટેતે વેસા ખણીને,વંધન કજા ને ડે ઠેલી રે(૨)
હલો હલો આશાર અલબેલી રે… … … … … … … … .,. … .,. .,. મડઇ
શીતલા છડીધે ઐ સીરવે મ વેજા,ઘસ જલીજ ઐ પેલી રે(૨)
હલો હલો આશાર અલબેલી રે… … … … … … … … … … … … મડઇ
નીલો કુંજાર જેડો કાઠરો ડસાજે,તેં કે વટ રા’…જી હવેલી રે(૨)
હલો હલો આશાર અલબેલી રે… … … … … … … … … … … … મડઇ
કાઠરેજી સીમ મંજા સામે ડસાજે,ઉંચી ઉંચી ડેરી અડેલી રે(૨)
હલો હલો આશાર અલબેલી રે… … … … … … … … … … … … મડઇ
કાઠરો છડીધે અચે ધરીઆજો છેલો,ધુળ ધુળ ઢગસે ભરેલી રે(૨)
હલો હલો આશાર અલબેલી રે… … … … … … … … … … … … મડઇ
ઢગ ચડી ધૂળજા આયા અંઙણમેં,પગુઠી ચડેજી રઇ છેલી રે(૨)
હલો હલો આશાર અલબેલી રે… … … … … … … … … … … … મડઇ
ત્રે મુરત માવડી ને હકડી આશારમા,ત્રોંય ઐ હારમેં ઉભેલી રે(૨)
હલો હલો આશાર અલબેલી રે… … … … … … … … … … … … મડઇ
જરીયન ઐ વાઘા ને છતરજી છાંયમેં,સોભે શણગારસે સજેલી રે(૨)
હલો હલો આશાર અલબેલી રે… … … … … … … … … … … … મડઇ
ધૂપ આશાપુરી ને દીપક પ્રગટેતાં,ફૂલડેજી ફોરમ ભરેલી રે(૨)
હલો હલો આશાર અલબેલી રે… … … … … … … … … … … … મડઇ
ખતરી ને ખારવા જણસારી પૂજીએ,અખ્યું અમીસે મા ભરેલી રે(૨)
હલો હલો આશાર અલબેલી રે… … … … … … … … … … … … મડઇ
કોય અચે ચઇતર ને કોય અચે આસુ,ભગતેજી ભીડ્વે જમેલી રે(૨)
હલો હલો આશાર અલબેલી રે… … … … … … … … … … … … મડઇ
તંભુ તાણીંધા વરી પેડી ચડાઇધા,ગાઇધા ચરજજી હેલી રે(૨)
હલો હલો આશાર અલબેલી રે… … … … … … … … … … … … મડઇ
કોય પગપારા કોય ચડીકે ચડીને,માનતા મનાઇધા મનેલી રે(૨)
હલો હલો આશાર અલબેલી રે… … … … … … … … … … … … મડઇ
સરધા સે સેવે ત હાજરાહજુર મા,તારે સેવકજી બેડ્લી રે(૨)
હલો હલો આશાર અલબેલી રે… … … … … … … … … … … … મડઇ
માડી પરતાપે ભણે સેવક પરભુલાલ,મેર કર માડી તુ વેલી રે(૨)
હલો હલો આશાર અલબેલી રે… … … … … … … … … … … … મડઇ

૧૬/૦૩/૧૯૮૮

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: