“ડુકાર/મંઢો મીં”(કચ્છી સંગર)*

“ડુકાર/મંઢો મીં”(કચ્છી સંગર)*

કારાયલ કચ્છડે મથે ચડીને વઠો ડુકાર,નજર ચડેતો મુલકમેં જાલમ જોર અપાર;
જકડે ને એડો જલેં ક જેંજો નાય ઉકાર,હકડો હકડો કરે કરેને વરે ગુધાર્યા ચાર;
ભુત રૂંએ ભેંકાર રણકંધી જે ગામ મેં.
રણકંધી જે ગામમેં નાલે જો નાય પાણી,શિયાળીઆ જત સટ કઢેં કુતા રૂંએ સડતાણી;
ડોબા ચોપા ભુખ મરેં ને જીવજા જોતર તાણી,કાગર કચરો કુટ ડ્સે તેં મેં પ્યા મોં તાણી;
પેટજી ખડ ન પુરાણી ત ઢરીપ્યા ધરણી મથે.
ઢરીપ્યા ધરણી મથે મોતજી થઇ એંધાણી,કાં કાં કંધે કાગડે જી નાત ન કત સામાણીઃ
ફોલ્યા અંગ શિયાળીઆ કુતા કરીએતા લાણી,વાધાણી વઇ ગીધકે ઇનીજે ઘર ઉજાણી;
ડસી હી છકલ્યા પાણી માલધણીજી અખ મંજા
માલધણીજી અખમંજા વઇ આંસુજી ધાર,પેટજણી જે મોત જી રૂંનો વીજી ઉચકાર;
નાય તણખલો સીમમેં નાય પાણી આધાર,ખીંચેજી ખરચી ખુટી ને ખાલી થ્યા કોઠાર્;
તડેં થઇ લાંચર ઉતરી વ્યો ગુજરાત મેં.
ઉતરી વ્યો ગુજરાત મેં ત બ્યા પણ ઉતર્યા સંધ,કોક ચડીને ચાડીકે ત બ્યા નકરી પ્યા પંધ;
હલધે થકલ માલકે ખયોંનો પંઢજે કંધ,કોક કોક ત ગોઠ સજેજા ભુંગા થઇ વ્યા ભંધ;
જેડો થ્યો પરબંધ હલી નકર્યા કચ્છડે મંજા.
હલી નકર્યા કચ્છડે મંજા ગાલ ચડઇ ચકચાર,કાગર ખયોંનો ખેપીઆ ત થઇ ફટાફટ તાર;
કચ્છડે તે આફત ઉભી થીઓ સખી ડાતાર,નાંય ગંજેમેં ઘા કડાં ત પાણી પ્યો પાતાર;
ધન આંજો અવતાર જ કચ્છજા બાં બેલી થીઓ.
કચ્છજા બાં બેલી થીઓ રખો કચ્છજી લજ,કાલજી ત કાલ કંધાસી અજુણી કર્યો અજ;
હકલ્યું હલો ડુકાર કે કમર કસેને થઇ સજ,ચેતી હલજા અનમેં પાછો રજ જો થીએ ન ગજ;
ચુકજા રખે ફરજ હાલત હથવેંધી ડ્સી.
હાલત હથવેંધી ડસી મોંઘારત થઇ ભારી,ભ્રષ્ટાચારી થ્યા ભુખ્યા લાંચજી ક્યોં લાંચારી;
લાગ મલ્યો જેંકે જડાં ભજાર ક્યોંનો કારી,હથ જોડે નેતા ડ્નાં ભાષણજી ધીલધરી;
ચ્યોં આય કચ્છ ડુકારી ત વઇ પઇ ગંગા ડાનજી.
વઇ પઇ ગંગા ડાનજી ને ડેવાણા ડો લખ,નોં લખ ગુંજેમેં વજી ડેખાડયો બસ લખ;
ઘાજી ગઠડી ઢગ મંજા ચોપે ન પુગો કખ, ઘાજી ગઠડી વઇ ગરી ક અનકે આયા પખ;
ધુળ ન ચો ત રખ લાભ ત લેભાગુ ખટ્યા. 
લાભ ત લેભાગુ ખટ્યા ખોલે ચોપેજા વાડા,ખાણેત્રેજે કમતે સાયબ ખયોં ઉપાડા;
મંઢે નાલા મુલઇજા મુલમેં ક્યોં અખાડા,હકડે બેંજી ઢક ડનો પ્યાતે જુકો ઉગાડા;
મજુર મ્વા વચાડા ધાં ડીણી કેંકે વઞીં?
ધાં ડીણી કેંકે વઞીં સુણે નતો કોય ગાલ,સડેલ તંતર સરકારજો ઇ આય વડી કમાલ;
જલજે ગીનધે માલસે છુટી વંઞે ડઇ માલ,તેં મથે ઇનામમેં ફરિયાધી ભેહાલ;
કેંજી આય મજાલ ન્યારે ઉંચી અખ કરે.
ન્યારે ઉંચી અખ કરે ચેં માલક તું કર મે’ર સેવાજે હાણે નતો હી અન દંધજો વેર;
ડાની પૈસા ડઇ કરે વંઞી વઠા ઐઇ શે’ર,સમાજસેવક સેવા નાલે પરજાતે ક્યોં કેર;
હલે ન કઇ અવેર વરસારેજી રૂત વઠી.
વરસારેજી રૂત વઠી કર ધ્રુસક્યા ધીંગા ઢોલ,કોયલ કારાયલ મઠા કરે’ર્યા કલ્લોલ;
નાઇ જરક્લી ધુળમેં બાબીડા ક્યોં બોલ,વડર વારે અભ ડીંઆ ન્યાર્યો જ અબોલ;
પુરો કરીંધે કોલ ચંધર ઉગો અસાઢજો.
ચંધર ઉગો અસાઢજો ત ગજણ ડ્ને સટ,ઝબકારા થ્યા વજજા કર હેરઇ પોંધી પટ;
વડર ધક્કા ધુમ ક્યોં કર વારો અચે જટ,ડુકાર ડોસલ ખીંખાટેંતે ધીરજીને પ્યો પટ;
વા ખરી પ્યો ખટ ત મેઘો કેં મંઢાણ.
મેઘો કેં મંઢાણ ને વરસ્યો મુસળધાર,બખવજીને કચ્છકે રૂઇ પ્યો મીં ચોધાર;
નકર્યો વોસેં સઉતરો પુજધે વરથ્યા ચાર,વા થ્યો વેરી વરાવરે ત ઘુસી આવ્યો ડુકાર;
કન જલે કચ્છબાર આઉં કંધોસ ડુકાર કે.
આઉ કંધોસ ડુકારકે એડો કો ભેહાલ,હાણે ત હિન્ધુસ્તાનમેં કડાં ન હલધી ચાલ;
જુલમ ઇ તોતે કેં ઘણે ચોડસ મચઇ ધમાલ,હાણે હનપલ હન ઘડી ખોટી કરીઆ ચાલ;
અનજી નાય મજાલ સંતાપે ઇ કોયકે.
સંતાપે ઇ કોયકે ઉ ડીં હાણે નઇ,ડ્ઠે ડુકાર ડોસલો ગાલ કરે વ્યો સઇ;
પંઢજી ગઠડી પાપજી પીંઢકે ભારી પઇ,હેકલ હથ્થુ રાજજી સતા ઉથલી વઇ;
મીંજી ઝાપટ પઇ ત ઉડી વ્યો આકાશમેં.
ઉડી વ્યો આકાશમેં વેંધે વેંધે ચેં,મંઢા મુજી ગાલ સુણ રખે એંકારમેં રેં;
ચાર વરે મું રાજ ક્યો તડે તું ચો કત વેં,વરોવર તું નઇ પુજે તેંજો વિચાર ન કે;
ચઇ “પરભુલાલ” ચે ડુકાર વ્યો કચ્છડો છડે.

૦૫/૦૯/૧૯૮૮
*જુના વરસોમાં કચ્છમાં ત્રણ વરસ દુષ્કાળના અને એક વરસ વરસાદનો એવું થતું એટ્લે કચ્છના વરસાદને કચ્છીમાં મંઢો મીં(લંગડો વરસાદ કહેવાતો).

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: