“પ્રિય હરસુખ કે” (કચ્છી)*
વગર પીછાણે પંથ પથિક થઇને જડે,હેકલો જ વો‘સે હિન જીયણજી વાટતે
મંગળ ઇ હુંધી મઠા કો જાણે ઇ કેડી ઘડી,ઓચીતો તું અચી મલે જીયણ ત્રવાટતે
ડ્પ લગે ડીંજો જડાં રાતજા રખોપા કુરો,અચીને ઉગારે એડે અકળ એકાંતસે
ભૂતસે ભેંકાર ભની ખલીને ખીખટ કરે,ભાવીકે ઉજારે તોજે પ્રેમજે પરકાશસે
રણમેં ડીસાજે નત ઝાંઝવેજ નીર તત,વ્હાલપજી વીરડી વતાય મઠે વેણસે
અક નતો ઉગે જત થૂર ન કો‘બાવરિયા,લીલુડી કુંજાર ડ્ઠી તત તોજે નેણસે
કકરે કકાતીએજા મુલવ્યા‘વા મુલ ગણે,સચો ધન સોધગર પરખે હજરમેં
ભગીની,વડીલ બંધુ યાર તોકે ચાં સે વલા,રતમેં સમાણે જેડો હૈડેજે હારમેં
૨૮/૦૭/૧૯૭૦
*મારા એ સ્વર્ગસ્થ મિત્રની મિત્રતા પર મારા ઉરમાં ઉદભવેલી ઊર્મિઓ
Filed under: Kachchhi |
Leave a Reply